પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

રાહત / સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવતાં પાણીને લઇને આવ્યાં મહત્વના સમાચાર

sardar sarovar dam water level narmada river people important news

સરદાર સરોવર ડેમમાંથી છેલ્લા પાંચ દિવસથી સતત 9થી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. જેને લઇને ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં સતત અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જો કે હવે નર્મદા નદીના કિનારે વસતા લોકો માટે રાહતના સમાચાર આવ્યાં છે. સરદાર સરોવર ડેમમાંથી છોડાતું પાણી ઓછુ કરવામાં આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ