બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ હવે વોર્નિંગ સ્ટેજ પર, આટલો ભરાયો, ધરતી પુત્રો ગેલમાં
Last Updated: 08:36 PM, 9 August 2024
વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 128.69 મીટર સુધી પહોંચી છે. તા. 9 ઓગસ્ટ બપોરે 3.00 કલાક સુધી ડેમમાં કુલ 3.54 લાખ કયુસેક પાણીની આવક થઇ છે.
ADVERTISEMENT
પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર
ADVERTISEMENT
સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ 9,460 મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના 70 ટકા એટલે કે, 6,622 મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા, ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે.
આ પણ વાંચો: સોશિયલ પ્રેમમાં સીન થયો! યુવતીને લાલચ આપી કર્યો રેપ, કિંમતી ગિફ્ટ લેતા ભાગ્યરાજનો ભાંડો ફૂટ્યો
ડેમમાંથી 28,464 કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું
સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH) માધ્યમથી આશરે 28,464 કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમ સરદાર સરોવર નિગમની યાદીમાં જણાવાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Narendra Modi Birthday / RSS સ્વયંસેવકથી PM બનવા સુધીની સફર, દેશ માટે મોદી સરકારના મોટા નિર્ણયો જેને લોકોએ વધાવ્યા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT