અમદાવાદ / અમિત શાહે જણાવ્યું, આખરે કેમ રખાયું મોટેરા સ્ટૅડિયમનું નામ નરેન્દ્ર મોદી

sardar patel motera stadium renamed to narendra modi stadium amit shah tells why name

ગુજરાતના મોટેરા સ્થિત આકાર પામેલા ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમનનું નામ નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યું છે. જેને લઈને અમિત શાહે આ નામ રાખવા અંગેનો ખુલાસો કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ