OMG / 80 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે દોડતા ઘોડાની કિંમત જાણીને આંખો ચાર થઇ જશે

Sarangkheda horse fair horse worth 10 crores

મહારાષ્ટ્રના સારંગખેડામાં ચાલી રહેલા ચેતક ઉત્સવમાં પહેલીવાર રૂ.10 કરોડની કિંમતનો ઘોડો સામેલ થયો છે. પંજાબના અમૃતસરથી આવેલા શાનના માલિક તારાસિંહે જણાવ્યું કે શાન મારવાડી પ્રજાતિનો ઘોડો છે. તે 80 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ દોડે છે. તેથી તે વર્તમાનમાં ઘોડા દોડમાં દેશનો ચેમ્પિયન છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ