'સારા' સમાચાર / સારા તેંડુલકરનો ગ્લેમરસ અવતાર! ટૂંક સમયમાં બૉલીવુડમાં એન્ટ્રી મારશે લિટલ માસ્ટરની દીકરી, કરી લીધી તૈયારી

sara tendulkar to debut in bollywood movies soon says reports

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર નજીકના સમયમાં બૉલીવુડમાં એન્ટ્રી લે તેવી શક્યતાઓએ જોર પકડયું છે. આ માટે તેણે તૈયારી કરી લીધી હોવાના સમાચાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ