બૉલીવુડ / સારા અલી ખાનનું દર્દ છલકાયું: મારા બ્રેકઅપ પછી બધુ ખરાબ જ થયું, લોકોએ મને આ વાત માટે કરી ટ્રોલ

Sara Ali Khan's pain spills out: After my breakup, everything got worse, people trolled me for it

સારાએ શેર કર્યું હતું કે વર્ષ 2020 તેના માટે ખૂબ જ ખરાબ રહ્યું. એ વર્ષ તેના બ્રેકઅપ સાથે શરૂ થયું, ત્યારબાદ તેની ફિલ્મો ફ્લોપ થવાનો દોર શરૂ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ