બોલિવૂડ / ઠંડીના માહોલમાં આ અભિનેત્રીએ બિકીની પહેરીને દરિયામાં લગાવી આગ, જુઓ હોટ તસવીરો

Sara Ali Khan's bikini pictures an Instagram rage

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનની ક્રિસમસ પાર્ટી અટેન્ડ કર્યા બાદ હવે સારા અલી ખાન રજાઓ એન્જોય કરી રહી છે. સારા અલી ખાને હાલમાં જ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બિકની પહેરીને સમુદ્ર પાસેના પુલમાં ચિલ કરતી જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ