બોલિવૂડ / સારા અલી ખાન પોતાની સાવકી માતાના ભાઈ સાથે કરવા માંગે છે લગ્ન, નામ જાણીને તમે પણ ચોંકી જશો

Sara Ali Khan wants to marry her stepmothers handsome brother

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને બહુ ઓછાં સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. દર્શકોને ફિલ્મોમાં તેનું કામ ખૂબ જ પસંદ આવે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, પરંતુ ડ્રગ્સ કેસમાં તેનું નામ આવતા તે થોડા સમયથી સોશિયલ મીડિયાથી દૂર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ