બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / sara ali khan takes sun bath in bikini, enjoying maldives vacation with brother ibrahim

માલદીવ / સારા અલી ખાનની બિકીનીમાં તસવીરો થઈ વાયરલ, ભાઈ સાથે સ્વિમિંગ પૂલમાં કરી મસ્તી

Parth

Last Updated: 05:18 PM, 4 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડ અભિનેત્રી સારા અલી ખાન પોતાની સુંદરતાનાં કારણે યુવાનોમાં લોકપ્રિય છે. ત્યારે સારા અલી ખાનનાં ફરીથી એવા ફોટો સામે આવ્યા છે જેણે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. માલદિવમાં પરિવાર સાથે એન્જોય કરી રહેલી સારા અલી ખાનની તસવીરો સામે આવી છે.

  • સારાની તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ 
  • માલદિવમાં ભાઈ ઈબ્રાહીમ સાથે સારાની તસવીરો આવી સામે 
  • વરુણ સાથે કૂલી નંબર વનમાં દેખાશે સારા અલી ખાન 

સારા અલી ખાન માલદીવમાં પોતાનાં પરિવાર સાથે સુંદર મોસમ અને કુદરતી સૌન્દર્યનો આનંદ માણી રહ્યા છે. સારા સોશિયલ મીડિયામાં બિકીનીમાં ફોટો અને વીડિયો શેર કરી રહ્યા છે. તેમણે ભાઈ ઈબ્રાહીમ અલી ખાન સાથે પૂલની અંદરનાં લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. 

સારા અલી ખાન ઈબ્રાહીમનાં ખભા પર માથું રાખીને આરામ કરતી દેખાઈ રહી છે. સારા અલી ખાન બિકીનીમાં સન બાથ લેતી દેખાઈ રહી છે.

બિકીનીમાં સારાનાં ફોટો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. તેમના ફેન્સ તેમના આ લૂકને ખુબ પસંદ કરી રહ્યા છે અને તસવીરો શેર કરી રહ્યા છે. 

પાછલા દિવસોમાં પણ સારાએ પોતાના ભાઈ સાથે ઘણા ફોટો શેર કર્યા હતા. જ્યારે માલદિવમાં પણ બંને ભાઈ બહેન ખુબ એન્જોય કરી રહ્યા છે. 

અન્ય એક ફોટોમાં સનસેટ નિહાળી રહ્યા છે. આ ફોટોમાં તે અને ભાઈ ઈબ્રાહીમ સનસેટનો આનંદ માણી રહ્યા છે. 

બંને ભાઈ બહેન કોઈ જગ્યાએ ખુબ ઓછા દેખાતાં હોય છે. ઈબ્રાહીમ કેમેરાથી દૂર રહેતા હોય છે જ્યારે સારાનાં અવારનવાર ફોટો અને વીડિયો સામે આવતાં હોય છે. 

સારા અલી ખાન વરુણ ધવન સાથે ફિલ્મ કૂલી નંબર 1માં દેખાઈ શકે છે. આ ફિલ્મ પહેલી મે 2020નાં રોજ રીલીઝ થશે આ સિવાય તેઓ કાર્તિક આર્યન સાથે લવ આજ કલની સિકવલમાં પણ સામેલ છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Start your day with a splash 💦 ☀️ 🌊

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

વરુણ અને સારાની જોડી સિનેમામાં કેટલું કમાલ કરે છે તે ફિલ્મ રીલીઝ થાય પછી જ જાણી શકાય છે જોકે બંનેનાં લૂક સામે આવી ગયા છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

☀️🦋🌊🛶⛵️🚤🏝

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

photo courtesy : instagram/saraalikhan95

સંકળાયેલા મુદ્દાઓ

Actress Sara Ali Khan's bikini Bollywood Bollywood News Maldives Sara Ali Khan bollywood actress bollywood actress in bikini sara in bikini sara in maldives maldives
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ