Video Viral / 'અસલી ટેલેન્ટ અહીં છે', સારાએ એક વીડિયો શેર કરીને કહી એવી વાત કે એક્ટ્રેસના અંદાજ પર ફિદા થઈ ગયા ચાહકો

Sara Ali Khan Sufi style Sings Damadam Mast Kalandar called herself real talent

સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પોતાના ચાહકો સાથે કનેક્ટ રહેવા સારા અવારનવાર જોરદાર પોસ્ટ શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ સારાએ મજેદાર વીડિયો શેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ