હે! ખરેખર? / સારા અલી ખાને એરપોર્ટ પરથી ચોરી કર્યો હતો 'તકિયો', વિક્કી કૌશલે ખોલી નાખી પોલ

Sara Ali Khan stole pillows from the airport Vicky Kaushal revealed

Zara Hatke Zara Bachke: વિક્કી કૌશલ અને સારા અલી ખાન હાલમાં રિલીઝ થયેલી પોતાની ફિલ્મને લઈને ચર્ચામાં છે. હવે આ વચ્ચે વિક્કી કૌશલે એક ખુલાસો કર્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ