બોલ્ડ લુક / આટલા ટૂંકા કપડાંમાં પપ્પા સાથે લંચ માટે કોણ જાય? અભિનેત્રીનાં લુક પર ગંદી કોમેન્ટ્સનો મારો

sara ali khan spotted with father saif ali khan on lunch date in too short dress flaunting pockets

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન દરરોજ એકથી એક બિન્દાસ્ત અંદાજને લઇને છવાયેલી રહે છે. હાલમાં અભિનેત્રીને તેના પિતા અને અભિનેતા સૈફ અલી ખાનની સાથે લંચ ડેટ પર સ્પોટ કરવામાં આવી. આ દરમ્યાન સારા અલી ખાનનો બોલ્ડ લુક સોશિયલ મીડિયામાં ટૉક ઑફ ધ ટાઉન બન્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ