ટ્રાન્સફોર્મેશન / એક સમયે સારાનું હતુ 96 કિલો વજન, અત્યારે લાગે છે આટલી HOT

sara-ali-khan-spoke-about-her-dramatic-body-transformationsara-ali-khan-spoke-about-her-dramatic-body-transformation

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દિકરી સારા અલી ખાનની ચર્ચા બોલિવુડમાં ડેબ્યૂ પહેલાથી હતી, તેની સ્ટાઇલ અને પરફેક્ટ ફિંગરથી ફેન્સ પ્રભાવિત છે. પરંતુ સારા હંમેશાથી આટલી ફિટ ન હતી. એક સમય એવો હતો જ્યારે સારાનું વજન 96 કિલો હતુ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ