Viral / સારા અલી ખાને શેર કરી તેના બાળપણની સુપર ક્યૂટ તસવીરો, જોઈને ફેન્સ થઈ ગયા ફિદા

Sara Ali Khan Shares Childhood Photos Says I Was Queen Of My Dreams Photo Viral

સારા અલી ખાને ખૂબ જ ઓછાં સમયમાં બોલિવૂડમાં પોતાની ઓળખ ઊભી કરીને ટોચની એક્ટ્રેસિસમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ત્યારે હાલ કોરોનાને કારણે દેશમાં લોકડાઉન છે અને સારા પણ પોતાનો સમય ઘરે જ પસાર કરી રહી છે. જોકે, હાલ તે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ થઈ ગઈ છે અને અવાર-નવાર તેના ફોટોઝ અને વીડિયોઝ શેર કરતી રહે છે. હાલમાં જ સારાએ તેના બાળપણની ખૂબ જ ક્યૂટ તસવીરો શેર કરી છે. જેને જોઈને ફેન્સ ખૂબ કમેન્ટ કરી રહ્યાં છે અને તેની આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ