બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / સારા અલી ખાનના પિંક ડ્રેસમાં બેડ પર સિઝલિંગ પોઝ, જુઓ હોટ એન્ડ બ્યુટીફુલ ફોટો

photo-story

5 ફોટો ગેલેરી

PHOTOS / સારા અલી ખાનના પિંક ડ્રેસમાં બેડ પર સિઝલિંગ પોઝ, જુઓ હોટ એન્ડ બ્યુટીફુલ ફોટો

Last Updated: 06:28 PM, 23 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અભિનેત્રીના બાર્બી લૂકની ઘણી લેટેસ્ટ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. સારા અલી ખાન બોલિવૂડની યુવા બ્રિગેડની અભિનેત્રી છે. સારા તેની એક્ટિંગથી ફેન્સને દિવાના બનાવી રાખે છે. વળી, તે તેની સુંદરતા અને દેખાવથી ઘણી હેડલાઇન્સ પણ બનાવે છે. અભિનેત્રી હાલમાં જ એક ઈવેન્ટમાં જોવા મળી હતી. જ્યાં તે બાર્બી ડોલની જેમ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

1/5

photoStories-logo

1. પિંક ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ

સારા અલી ખાન એક ઈવેન્ટમાં શૉર્ટ પિંક ડ્રેસ પહેરીને પહોંચી હતી. આ દરમિયાન એક્ટ્રેસ પોતાના લૂક સાથે શો ચોરી કરતી જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

બેબી પિંક ડ્રેસમાં સારા બાર્બી ડૉલ જેવી દેખાતી હતી. સારાએ તેના બાર્બી લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. શાનદાર પોઝ આપ્યા

ઓલ પિંક લૂકમાં બેડ પર સૂતી વખતે એક્ટ્રેસે ઘણા શાનદાર પોઝ આપ્યા હતા.સારાએ તેના ગુલાબી લૂક સાથે મેચિંગ પિંક બ્લોક હાઈ હીલ્સ પણ પહેરી હતી.સારા અલી ખાને રોમેન્ટિક હેરસ્ટાઇલ સાથે તેના સોફ્ટ મેકઅપ કર્યો હતો, ચહેરા પર પડતી લટો સાથે બન બનાવ્યો હતો. તેને સ્ટડેડ બો ઇયરરિંગ પણ પહેરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. લાઈટ મેકઅપ કર્યો

સારા અલી ખાને રોમેન્ટિક હેરસ્ટાઇલ સાથે તેના સોફ્ટ મેકઅપ કર્યો હતો, ચહેરા પર પડતી લટો સાથે બન બનાવ્યો હતો. તેને સ્ટડેડ બો ઇયરરિંગ પણ પહેરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. બાર્બી ડોલ જેવી દેખાઈ

સારાના બાર્બી લુકની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચાહકો તેની સુંદરતા અને સ્ટાઈલના દીવાના થઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sara Ali Khan Photos sara ali khan bollywood actress
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ