વાયરલ / સારાનો ફોટો જોઇને ફેને કર્યું પ્રપોઝ, કહ્યું- મારી સાથે 7 ફેરા લઇશ...

sara ali khan shared her pic fan proposed for marriage

બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. એક ફેને તો આ ફોટોને જોઇને એને લગ્ન માટે પ્રપોઝ કરી લીધું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ