VIRAL / સારા અલી ખાને સોશ્યલ મીડિયા પર શેર કર્યો ફોટો, કાર્તિક આર્યને કહી દીધી આવી વાત

sara ali khan share a photo kartik aaryan comment on her post

કાર્તિક અને સારાએ પોતાના રિલેશનને લઇને ખુલીને વાત કરી નથી. બંને મોટાભાગે એકબીજા માટે સોશ્યલ મીડિયા પર ફોટા શેર કરતા રહે છે. તાજેતરમાં સારાએ પોતાના એક ફોટોશૂટનો ફોટો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો.

બ્રેકિંગ ન્યૂઝ