Bollywood / સારા અલી ખાને જણાવી તેના પહેલાં પ્રેમ અંગેની આ ખાસ વાત

Sara ali khan Said acting is the only love of my life

થોડા સમય પહેલાં 'કેદારનાથ' અને 'સિમ્બા' ફિલ્મથી બોલિવૂડમાં આવનારી સારા અલી ખાન નવી પેઢીની લોકપ્રિય અભિનેત્રી છે. અત્યાર સુધી તેની બે જ ફિલ્મ આવી છે, પરંતુ તેની એક્ટિંગ લોકોને ગમી છે. તેનું કહેવું છે કે અભિનેત્રી તરીકે તેનામાં ઘણી વસ્તુઓ સુધારવાની જરૂર છે.

બ્રેકિંગ ન્યૂઝ