બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 02:26 PM, 11 May 2023
ADVERTISEMENT
બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાનને મોટાભાગે મંદિરોમાં દર્શન કરતા જોવામાં આવી છે. હાલમાં જ સારા અલી ખાન બાબા કેદારનાથના દર્શન કરવા પહોંચી હતી. હવામાનને જોતા મંદિરના કપાટ એપ્રિલથી નવેમ્બરની વચ્ચે ખોલવામાં આવે છે.
ADVERTISEMENT
આ વચ્ચે સારા પણ દર્શન માટે પહોંચી અને ટ્રિપના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા. ફોટોઝમાં જોવા મળી રહ્યું છે કે ભારે હિમવર્ષા વચ્ચે તે કેદારનાથ ધામના દર્શન કરવા પહોંચી હતી. સારા અલી ખાનના દર્શન કરતા માથુ ઢંકાયોલું છે. હાથ જોડેલા અને માથુ પણ ઝુકેલું છે.
દર્શન વખતે ચહેરા પર પહેરી હતી મંકી કેપ
સારાએ દર્સન કરતા વખતે પોતાના ચહેરા પર મંકી કેપ પહેરી હતી. કારણ કે ત્યાં ભીડ વધારે હતી અને બરફ ખૂબ જ પડી રહ્યો હતો. જો તમે પણ કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છે તો તમે આગળ દર્શાવવામાં આવેલી રીતથી બાબા કેદારનાથના દર્શન કરવા જઈ શકો છો.
દિલ્હીથી શરૂ કરો કેદારનાથ ધામની યાત્રા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.