બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / sara ali khan raising temperature of sea in white bikni video burning internet

Video / સારાએ ફરી સમુદ્રમાં લગાવી આગ, અત્યાર સુધીનો હોટ અવતાર જોવા મળ્યો વીડિયોમાં

Parth

Last Updated: 04:18 PM, 6 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સારા અલી ખાન છેલ્લાં ઘણા સમયથી પોતાના બોલ્ડ અંદાજનાં કારણે સોશિયલ મીડિયામાં ખુબ છવાયેલી છે. હાલમાં જ સારાએ એક વિડીયો શેર કર્યો છે જેમાં સારા સમુદ્રમાં કુદકો મારી સ્વીમીંગ કરી રહી છે. નોંધનીય છે કે સારા અલી ખાન પરિવાર સાથે માલદિવ્સનાં પ્રવાસ પર છે જેથી ત્યાંની તસવીરો સારા ખુબ શેર કરી રહી છે. તસવીરોમાં સારા અને ભાઈ ઈબ્રાહીમ વચ્ચે ખુબ સારી કેમેસ્ટ્રી પણ જોવા મળી હતી.

બધી જ ઉંમરના લોકો સારા અલી ખાનનાં ફેન છે જેથી સારા પણ પોતાના ફેન્સને ક્યારેય નિરાશ કરતી નથી. સારા અલી ખાન ભલે એક શરમાળ એક્ટ્રેસ હોય, તેણે હાલના થોડાક દિવસમાં પોતાના બોલ્ડ લૂકથી બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Jalpari 🧜🏼‍♀️💙🌊😜 Main Chali.... 🐳🐠🏊‍♀️

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

બોલીવૂડની સીમ્બા ગર્લ સારા અલી ખાન હાલમાં સોશિયલ મીડિયામાં પોતાની જુદી જુદી પોસ્ટનાં કારણે ખુબ ચર્ચામાં છે. સારા અલી ખાનનો આ અંદાજ તેમના ફેન્સને ખુબ ગમી રહ્યો છે. નોંધનીય છે કે સારા અલી ખાન પોતાના પરિવાર સાથે માલદિવ્સમાં રજા માણી રહી છે. એવામાં સારાનાં વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. લેટેસ્ટ વીડિયો સારા સમુદ્રમાં સ્વીમીંગ કરતી દેખાઈ રહી છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

If paradise had a colour 🧿💙🌊🐳🐬🧚🏻‍♀️#blueheaven @luxnorthmale @ncstravels @munkoali

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

તેમનો આ વીડિયો જોઈને તેમના ફેન્સ પણ હેરાન છે. વ્હાઈટ કલરની બિકીનીમાં સારાની તસવીરો ખુબ શેર કરવામાં આવી રહી છે. સારાએ કેપ્શનમાં લખ્યું છે કે જો સ્વર્ગનો કોઈ કલર હોય તો આ જ છે. જેના પર ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. 

 

સારા અલી ખાને સમુન્દ્રમાં અન્ડર વોટર સ્વીમીંગનો વિડીયો પણ શેર કર્યો છે.ફિલ્મોની વાત કરીએ તો સારા અલી ખાન 'આજ કલ'માં નજરે પડવાની છે. આજ કલમાં તે કાર્તિક આર્યન સાથે કામ કરશે. આ સિવાય કુલી નંબર વનની રીમેકમાં પણ તેઓ મુખ્ય ભૂમિકામાં દેખાશે. નોંધનીય છે કે સારા અલી ખાનને કેદારનાથ માટે બેસ્ટ ડેબ્યુ એક્ટર ફીમેલનો એવોર્ડ પણ મળી ગયેલ છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Maldives Sara Ali Khan sara in maldives બોલીવૂડ માલદિવ્સ સારા અલી ખાન Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ