બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પોતાના બોલ્ડ લુક્સને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
Share
1/8
1. સારા અલી ખાનની તસવીરો થઈ વાયરલ
સારાની સ્ટાઈલ ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે, એવામાં હાલ સારા અલી ખાને તેના લેટેસ્ટ ફોટોશૂટના ખૂબ જ ગ્લેમરસ ફોટો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા છે. (Photo Credit: Instagram\Sara Ali Khan)
આ તસવીર શેર કરો
2/8
2. ન્યૂયોર્કમાં વેકેશન માણી રહી છે
હાલ સારા અલી ખાન ફિલ્મોના શૂટિંગમાંથી બ્રેક લઈને અમેરિકાના ન્યૂયોર્કમાં વેકેશન એન્જોય કરી રહી છે. (Photo Credit: Instagram\Sara Ali Khan)
આ તસવીર શેર કરો
3/8
3. બ્રેક મળતા જ ફરવા નીકળી જાય છે
સારા અલી ખાનને ફરવાનો શોખ છે. ફિલ્મના શૂટિંગમાંથી બ્રેક મળતા જ અભિનેત્રી ક્યારેક કેદારનાથ તો ક્યારેક હિમાચલ પ્રદેશ ફરવા ચાલી જાય છે. (Photo Credit: Instagram\Sara Ali Khan)
આ તસવીર શેર કરો
4/8
4. આ વખતે અમેરિકા પહોંચી સારા
સારાને જમ્મુ-કાશ્મીર પણ ખૂબ જ પસંદ છે પરંતુ આ વખતે અભિનેત્રી ફરવા માટે અમેરિકાના ન્યુયોર્ક પહોંચી ગઈ છે. (Photo Credit: Instagram\Sara Ali Khan)
આ તસવીર શેર કરો
5/8
5. ટ્રીપની સુંદર તસવીરો શેર કરી
સારા અલી ખાને તેની ન્યૂયોર્ક ટ્રીપની સુંદર તસવીરો શેર કરી છે જેમાં તેણી નિયોન અને રેડ આઉટફિટમાં પોઝ આપતી જોઈ શકાય છે. (Photo Credit: Instagram\Sara Ali Khan)
આ તસવીર શેર કરો
6/8
6. સારાનો કિલર લુક
આ તસવીરોમાં તેનો કિલર લુક જોઈને ફેન્સ તેની અદાઓથી ઘાયલ થઈ ગયા છે અને પોસ્ટ પર સતત કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. (Photo Credit: Instagram\Sara Ali Khan)
આ તસવીર શેર કરો
7/8
7. સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ
સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને સમયાંતરે તેના ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે. (Photo Credit: Instagram\Sara Ali Khan)
આ તસવીર શેર કરો
8/8
8. સુશાંત સિંહ રાજપૂત સાથેની તસવીરો શેર કરી હતી
હાલમાં તેણી એ સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને તેની સાથેની તસવીરો શેર કરી હતી. આ સિવાય તે પોતાના કામ અને ટ્રિપ્સ સાથે જોડાયેલી તસવીરો શેર કરતી રહે છે. (Photo Credit: Instagram\Sara Ali Khan)
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Bollywood News
Sara Ali Khan Photos
Sara Ali Khan
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.