Video / લોકડાઉનમાં સારા અલી ખાનનો જિમ વીડિયો થયો વાયરલ, 30 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે

 Sara Ali Khan Gym Video Viral On Internet In Lockdown

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ખૂબ જ ઓછાં સમયમાં ટોપની એક્ટ્રેસિસની લિસ્ટમાં સામે થઈ ગઈ છે. ત્યારે લોકડાઉનમાં અન્ય સેલેબ્સની જેમ સારા પણ વધુ એક્ટિવ રહેવા લાગી છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે અને તે જે પણ શેર કરે તે ફેન્સને ખૂબ જ પસંદ આવે છે અને વાયરલ પણ થઈ જાય છે. ત્યારે હાલમાં જ સારાએ ઈન્સ્ટાગ્રામ પર તેના ઈન્ટેન્સ વર્કઆઉટનો જબરદસ્ત વીડિયો શેર કર્યો છે. જે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ