VIRAL / સારા અલી ખાન પર ભડક્યા ફેન્સ, કહ્યું- વાહિયાત અને બકવાસ, એક્ટ્રેસને ખરાબ રીતે કરી ટ્રોલ, જાણો કેમ

Sara Ali Khan Brutally Trolled For Backless Lehenga Blouse Manish Malhotra

સારા અલી ખાને મનીષ મલ્હોત્રાના સુંદર લહેંગામાં ફોટોશૂટ કરાવ્યું છે. તેના આ લહેંગાની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. પણ આ સાથે જ સારાને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે, જાણો કેમ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ