બોલિવૂડ / Love Aaj Kal સુપરહિટ જશે એવી આશાઓ વચ્ચે આખરે કેમ ફ્લોપ ગઈ આ ફિલ્મ? જાણો કારણ

sara ali khan and kartik aryan starrer got flopped due to this reason

કાર્તિક આયર્ન અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ ઈમ્તિયાઝ અલીના કરિયર માટે મહત્વપૂર્ણ ફિલ્મ માનવામાં આવી રહી હતી. આ પહેલાં તેની શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ જબ હેરી મેટ સેજલ ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મના થોડાં વર્ષ પહેલાં રણબીર-દીપિકાની તમાશાને ક્રિટિક્સના થોડાં પોઝિટિવ રિવ્યૂ મળ્યા પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ફ્લોપ રહી હતી. એવામાં ઈમ્તિયાઝના ફેન્સ અને ડિરેક્ટર પોતે આ ફિલ્મ હિટ જવાની આશા કરી રહ્યાં હતાં, પરંતુ એવું થઈ શક્યું નહી અને ફિલ્મ ફ્લોપ રહી. ચાલો જાણીએ કારણો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ