Karwa Chauth 2020 / સપના ચૌધરીએ શૅર કરી કરવાચૌથની તસવીર, બાળકને જન્મ આપ્યા બાદ પહેલી વાર...

sapna chodhary share her picture with husbandh veer sahu

સપના ચૌધરી એક એવું નામ છે જે સાંભળીએ એટલે બેકગ્રાઉન્ડમાં હરયાણવી ગીત ચાલુ થઇ જાય અને શાનદાર ઠુમકા પણ દેખાવા લાગે. છેલ્લા એક મહિનાથી સપના ચૌધરી સોશ્યલ મિડીયાથી દુર હતી, હાલમાં જ તેણે લાલ કપડામાં કરવાચૌથની તસવીર શૅર કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ