બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / Sapna Chaudhary trolled in Delhi when asking audience whom they would give their vote to
Shalin
Last Updated: 07:11 PM, 6 February 2020
ADVERTISEMENT
આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સપના ચૌધરી ભાજપ માટે પ્રચાર કરી રહી છે. તેના મંચ પર નેતાઓની ભીડ છે. ભાજપના નેતાઓના હોર્ડિંગ્સ લગાવેલા છે.
ADVERTISEMENT
દરમિયાન સપના ચૌધરીએ લોકોને પૂછ્યું કે, આ વખતે કોને મત આપીને વિજયી બનાવશો? આ પછી લોકો દ્વારા આપવામાં આવેલા જવાબથી એકદમ વિચિત્ર પરિસ્થિતિ ઉભી થઈ હતી.
લોકોએ સપનાના પ્રશ્નનો જવાબ આપ્યો હતો: કેજરીવાલ! જ્યારે સપના ચૌધરીએ ફરીથી પૂછ્યું કે તેઓ કોને વિજયી બનાવવા માંગે છે, ત્યારે લોકોએ ફરીથી જવાબ આપ્યો કે કેજરીવાલને જીતાડવા માંગે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો પણ તેને ભરપૂર શેર કરી રહ્યાં છે. વીડિયો અહીં જુઓ
😂😂😂😂😂😂#SapnaChoudhary campaigning for #BJP in Gonda asked people whom will you vote?
— Mansoor Azad منصور آزاد (@MansoorAzad) February 5, 2020
Crowd- @ArvindKejriwal
She asked again.
Crowd - KEJRIWAL@MirchiSayema @RichaChadha @anubhavsinha @IamOnir @deepsealioness @IndiasMuslims @pepper_smoker @savita_aap @hussainhaidry pic.twitter.com/HkhNjoDdjX
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.