રાજનીતિ / 'સપના ચૌધરી'ની એન્ટ્રી પર ભડક્યા બીજેપી-RSSના વરિષ્ઠ નેતા

sapna chaudhary o board but heartburn in some sections of delhi bjp and rss jsp

ડાન્સર સપના ચૌધરીની બીજેપીમાં ગ્રેન્ડ એન્ટ્રીને મળેલ હાઇપથી પાર્ટીના ઘણા નેતા અને આરએસએસના પદાધિકારી નારાજ થયા હોવાનું બતાવાઇ રહ્યું છે. એમનું માનવું છે કે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર સેલિબ્રિટઝને મહત્વ અપાઇ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ