મનોરથ થશે પૂરા / 2021નાં અંતમાં જરૂર કરો સફલા અગિયારસ, આખું 2022 રહેશે સફળ, જાણો પૂજનવિધી

saphala ekadash december 2021 date time significance and pujan vidhi

હિન્દુ ધર્મમાં હર એકાદશીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, આ દિવસે જે પણ ભક્ત ભગવાન શ્રી હરી વિષ્ણુની સાચા મનથી પૂજા અને એકાદશીનું વ્રત રાખે છે. તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ સાથે દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે. તો પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ