વિરોધ કે સમસ્યા / VIDEO: 'સુજલામ-સુફલામ કેનાલ માટેની માટી બારોબાર વેચી દેવાઈ', રાઘવજી પટેલના મંચ સુધી ધસી ગયા ગ્રામજનો

Sapada and khijadiya villages in Jamnagar had opposed Agriculture Minister Raghavji Patel.

જામનગરના સપડા અને ખીજડીયા ગામે કૃષિમંત્રી રાઘવજી પટેલનો વિરોધ કર્યો હતો.જેમાં ગ્રામજનોનો કૃષિમંત્રી રાધવજી પટેલ સામે ગંભીર આક્ષેપ કર્યા હતાં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ