સહમતિ / MSP મુદ્દે ગેરેંટી, કેસ પરત ખેંચવાના સરકારના ડ્રાફ્ટનો ખેડૂતોએ કર્યો સ્વિકાર, બેઠક બાદ આંદોલન સમેટવાની થશે જાહેરાત

sanyukt kisan morcha important meeting kundli border delhi

હરિયાણાના સોનીપતમાં કુંડળી સહિત અન્ય બોર્ડર પર લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇને સંયુક્ત કિસાન મોર્ચા અને સરકાર વચ્ચે જલ્દીથી સહમતિની આશા જાગી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ