નવી દિલ્હી / PM બતાવી શકે છે કે રોજગાર ઘટવો સંયોગ છે કે પ્રયોગઃ પ્રિયંકા ગાંધી

Sanyog ya prayog Priyanka Gandhi jabs PM Modi on job

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકોની નોકરીઓ જતી રહેવાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. પ્રિયંકાએ પીએમની શાહીન બાગ પરની 'સંયોગ-પ્રયોગ' ટિપ્પણી પર એમ કહેતાં નિશાન તાક્યું છે કે દેશમાં બેરોજગારી શું માત્ર સંયોગ છે કે તેમનો પ્રયોગ છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ