VIRAL / VIDEO: 'મેં ભી માધુરી દીક્ષિત': 'દંગલ' ફેમ સાનિયાએ એક્ટ્રેસના સોંગ પર કર્યો ડાન્સ

Sanya Malhotra Dance Video On Madhuri Dixit Song Humko Aajkal Hai Intezaar Viral

આમિર ખાનની સાથે ફિલ્મ 'દંગલ' થી બોલિવુડમાં પોતાનું ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ સાનિયા મલ્હોત્રાએ તાજેતરમાં પોતાના સોશ્યલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો જે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ