કંલક / મહિસાગરમાં ગર્ભપાતના વાઈરલ વીડિયો અંગે પોલીસનો ચોંકાવનારો ખુલાસો, આ મહિલાના ઘરે થતો હતો ગોરખધંધો

Santrampur police statement regarding viral video of abortion

ગર્ભપાતની ઘટનાનો વાઈરલ વીડિયો બાદ પોલીસ તપાસમાં થયા ખુલાસા, કાળીબેન સંગાડા નામની મહિલા છેલ્લા 8 વર્ષથી ભાડે રહેતી હતી, કાળીબેનના ઘરમાં તપાસ કરતા ગર્ભપાતની ગોળીઓ પણ મળી આવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ