ગાંધીનગર / મનોવિકૃત આરોપીએ સાંતેજ-ખાત્રજ સિવાય અન્ય એક કૂમળી બાળકી પર દુષ્કૃત્ય કર્યાનો ગુનો કબૂલ્યો

santej khatraj kadi murder rape case gandhinagar police

ગાંધીનગર જીલ્લાના સાંતેજ અને ખાત્રજની બાળકીઓ સાથે દુષ્કર્મ-હત્યા કરનારો મનોવિકૃત શખ્સ પોલીસના હાથે ઝડપાયો હતો. ત્યારે હવે આ આરોપીએ રિમાન્ડ દરમિયાન વધુ ગુના કબુલ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ