'હરિધામ' / સોખડા મંદિર વિવાદમાં MLA મધુ શ્રીવાસ્તવે ઝંપલાવ્યું, ગુણાતીત સ્વામીના આપઘાત મામલે જુઓ શું કહ્યું

Sant Gunatit Swami suicide case of Sokhada temple, Statement given by MLA Madhu Srivastava

ગુણાતીત સ્વામીએ કેમ આપઘાત કર્યો તેની તપાસ હાલ ચાલી રહી છે, મંદિર પ્રસાશન દ્વારા ગળેફાંસો માટે ઉપયોગમાં લેવાયેલો સામાન કેમ હટાવી લેવાયો તે મોટો સવાલ છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ