સફળતા / જે દેશમાં રોજ બને છે ઉત્પીડનની ઘટના ત્યાં એક 34 વર્ષની યુવતી બની પ્રધાનમંત્રી

Sanna Marin From Finland Become Youngest Prime Minister Of World

34 વર્ષ...આ ઉંમરે હજુ આપણા દેશના યુવાનો નોકરીમાં સ્થિરતા માટે પ્રયાસ કરી રહ્યા હોય છે અને લગ્ન અંગે વિચારતા હોય છે. પરંતુ ફીનલેન્ડમાં 34 વર્ષની એક યુવતી દેશની પ્રધાનમંત્રી બની ગઈ છે. એ સાથે જ તેણે ફિનલેન્ડના રાજકીય ઈતિહાસમાં સૌથી નાની ઉંમરે પીએમ બનવાનું બહુમાન મળી ચૂક્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ