છોટાઉદેપુર / 'રોડના પોપડા ઉખડી જાય છે, ઘરે નળ છે પણ પાણીનું ટીપું નથી આવતું' : સંખેડા વિકાસથી વંચિત!, જુઓ MLAનું રિપોર્ટ કાર્ડ

Sankheda assembly seat MLA Abhesinh Tadvi Report card vtv

ગુજરાતના છેવાડે આવેલા છોટાઉદેપુર જિલ્લાની સંખેડા વિધાનસભા બેઠક પરના ધારાસભ્ય અભેસિંહ તડવીનું રિપોર્ટ કાર્ડ. 5 વર્ષમાં ધારાસભ્યએ શું કામ કર્યા અને શું આપ્યા હતા વચન અને શું છે પ્રજાની માંગો... ?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ