બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સંકટ ચોથ પર કરો આ 5 ઉપાય, આવનાર વિધ્નનો થશે નાશ, આર્થિક પ્રગતિ પણ દેખાશે

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / સંકટ ચોથ પર કરો આ 5 ઉપાય, આવનાર વિધ્નનો થશે નાશ, આર્થિક પ્રગતિ પણ દેખાશે

Last Updated: 08:16 AM, 17 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હિન્દુ ધર્મમાં સંકટ ચોથનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. આજે એટલે કે 17 જાન્યુઆરી 2025 ના રોજ સંકટ ચોથનું વ્રત રાખવામાં આવશે.

1/7

photoStories-logo

1. સકટ માતાની પૂજા

આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે સકટ માતાની પણ પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સંકટ ચોથના દિવસે અમુક ઉપાયો કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. બાળકોની પ્રગતિ માટે વ્રત

સકટ માતાનું વ્રત માતાઓ તેમના બાળકોની પ્રગતિ અને લાંબા આયુષ્ય માટે કરે છે. આ દિવસે અમુક વિશેષ ઉપાયો કરવાથી ભગવાન ગણેશ ખુશ થાય છે અને તેમની કૃપાથી જીવનમાં ધન અને ખુશહાલીનું આગમન થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. શ્રી યંત્રની પૂજા

સંકટ ચોથના દિવસે શ્રી ગણેશની પૂજાના સમયે શ્રી યંત્રની સ્થાપના કરો તેની સાથે 2 સોપારી ગોઠવો. પૂજા પૂરી થઈ જાય એટલે સોપારીને એક લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં કે તમે જ્યાં રૂપિયા રાખતા હોય તે જગ્યાએ મૂકી દો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક તકલીફો દૂર થાય છે અને ઘરમાં ધન આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કરિયરમાં બાધા

સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશના મંદિરે જઈને દર્શન કરવા જોઈએ. એવી માન્ય છે કે આમ કરવાથી કરિયરમાં આવી રહેલી બાધાઓ દૂર થાય છે અને સફળતા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. તલ અને ગોળનો ભોગ

સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશને તલ અને ગોળથી બનેલી વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ. આ દિવસે ભગવાન ગણેશને મોદકનો ભોગ પણ ધરાવવો જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી ગણેશજી ઇચ્છિત ફળ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ગણેશ મંત્ર જાપ

સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશનો 'ओम गं गणपतये नम:' મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. આમ કરવાથી જીવનમાં સૌભાગ્ય આવે છે અને કષ્ટનું નિવારણ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ગરમ કપડાંનું દાન

સંકટ ચોથના દિવસે તાલથી બનેલી વસ્તુઓ જેવી કે ચિક્કી, લાડુ, તલ -ગોળ વગેરેનું દાન કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત જરૂરિયાતવાળા લોકોને ગરમ કપડાં, રજાઈ, ધાબળા, સ્વેટર - વગેરેનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lord Ganesha Sankat Chauth Dharma

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ