ધર્મ / આજે સંકટ ચતુર્થી, આ વિધિથી કરો ગણેશ પૂજા, દુર થશે તમામ કષ્ટ

sankashti chaturthi 2019 lord Ganesha date puja vidhi vrat for money and luck

હિન્દૂ ધર્મ અનુસાર કોઇપણ શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશની પૂજા વિના શરૂ કરવામાં આવતી નથી. કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે. શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે. શ્રી ગણેશને ચતુર્થી તિથિના અધિષ્ઠાતા માનવામાં આવે છે. આજના દિવસે ભક્ત શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત રાખે છે. જેનું ખુબ જ અનેરું મહત્વ રહેલું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ