વળતો જવાબ / કોંગ્રેસ પોતાને કાયદાથી પણ ઉપર માને છે, સત્યાગ્રહને લઈને ભાજપનો કોંગ્રેસ પર વળતો પ્રહાર

Sankalp Satyagraha Priyanka Gandhi Rahul Gandhi Congress BJP Sudhanshu Trivedi Veer Savarkar Anurag Thakur Counterattack...

કોંગ્રેસના સંકલ્પ સત્યાગ્રહમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેના વિરોધમાં ભાજપે પત્રકાર પરિષદ યોજી હતી. ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે રાહુલના સાંસદ કાયદા મુજબ ગયા છે. કોર્ટના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ આ સત્યાગ્રહ કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ