ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિમણૂક / VTV Exclusive : અમદાવાદ અને વડોદરાના નવા પોલીસ કમિશ્નર તરીકે આ 2 નામ લગભગ નિશ્ચિત

Sanjay Srivastava and Ajay Tomar most likely to be new CP of Ahmedabad and Baroda city

અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાની ગુજરાતના નવા DGP (પોલીસ વડા) તરીકે નિમણૂક બાદ હવે રાજ્ય સરકારે અમદાવાદ અને વડોદાર શહેરના નવા પોલીસ કમિશ્નરની નિમણૂક માટે ઉચ્ચ અધિકારીઓની પસંદગી કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આવામાં અંદરના સૂત્રો પાસેથી VTVGujarati.com પાસે એક્ઝક્લુઝિવ માહિતી તરીકે બંને શહેરના CP તરીકે બે મોટા અધિકારીઓ નામ સામે આવી રહ્યાં છે જેમની પસંદગી લગભગ નિશ્ચિત મનાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ