પ્રતિક્રિયા / સંજય રાઉતનું નિવેદન, મહારાષ્ટ્ર એક મોટું રાજ્ય, કોઇની સાથે પણ થઈ શકે છે આવું..

Sanjay Raut's statement, Maharashtra is a big state, this can happen to anyone.

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી શિવસેના પાર્ટી અને મહારાષ્ટ્ર સરકાર બંને હાલમાં મોટા વિવાદોમાં સંકળાયેલા છે. રાજ્ય સરકાર દયથે ચાલી રહેલા વિવાદની વચ્ચે જ્યાં બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતે આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી ત્યારે શિવસેનાના કાર્યકરો દ્વારા એક પૂર્વ નૌસેના અધિકારીપર હુમલાની ઘટના બાબતે ફરીથી એક નવો વિવાદ જન્મ લઈ રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. આ બાબતે શિવસેના નેતા સંજય રાઉતે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ