BIG BREAKING  / હજુ બીજા 5 દિવસ EDની કસ્ટડીમાં જ રહેશે સંજય રાઉત, કોર્ટે આપ્યો જોરદાર ઝટકો

Sanjay Raut will remain in ED custody for another 5 days

આજે સંજય રાઉતની કસ્ટડીનો સમય પૂરો થઈ ગયા બાદ તેમને EDની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં,  વિશેષ અદાલતે EDની કસ્ટડીમાં મોકલ્યા 

બ્રેકિંગ ન્યૂઝ