મહારાષ્ટ્ર / PM મોદી અને ઉદ્ધવ ઠાકરે ભાઈ ભાઈઃ સામના, ફડણવીસ પર રાઉતે કર્યા પ્રહાર

Sanjay Raut Statement On Devendra Fadanvis PM Modi and Uddhav Thackeray

સામનાના સંપાદકીયમાં પાર્ટીએ કહ્યું છે કે PM મોદી અને ઉદ્ધવ ઠાકરેની વચ્ચે ભાઈ ભાઈ જેવો સંબંધ છે. આ માટે મહારાષ્ટ્રના નાના ભાઈને પ્રધાનમંત્રીના રૂપમાં સાથ આપવાની જવાબદારી પીએમની છે. આ સાથે સામનામાં રાજ્ય પર પાંચ લાખ કરોડથી વધારેનું દેવું બાકી રાખવા માટે ફડણવીસ પર પ્રહાર કરવામાં આવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ