પ્રતિક્રિયા / મારુ માથુ વાઢી નાખશો તો પણ આ ધંધો તો ક્યારેય નહીં કરું, ઈડીના સમન્સ પર સંજય રાઉતનો તેજાબી જવાબ

sanjay raut says we balasaheb shivsainiks wont take the guwahati route on ed summoned

મહારાષ્ટ્રના રાજકીય સંકટની વચ્ચે ઈડીએ સંજય રાઉતને જમીન કૌભાંડ મામલે સમન મોકલ્યું છે, જે બાદ સંજય રાઉતનું તેજાબી નિવેદન સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ