મહારાષ્ટ્ર / ઓવૈસીની પાર્ટીએ મહારાષ્ટ્રમાં ગઠબંધનની ઈચ્છા વ્યક્ત કરી: સંજય રાઉતે કહ્યું ભાઈ તમને દૂરથી સલામ, ચોથાની કોઈ જરૂર નથી

 sanjay raut says no to asaduddin owaisi party aimim on alliance

શિવસેના સાંસદ સંજય રાઉતે અસદુદ્દીન ઓવૈસીન પાર્ટી AIMIM સાથે હાથ મિલાવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીઓની સરકાર છે અને તેમાં ચોથાની કોઈ જરૂર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ