રાજનીતિ / રામ મંદિરના સવાલ પર શિવસેનાએ કહ્યું, અમારે અયોધ્યા જવા માટે કોઇ આમંત્રણની જરૂર નથી પરંતુ...

sanjay raut says no invitation to needed to visit ayodhya

શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ રામમંદિર ટ્રસ્ટને પત્ર લખ્યો છે. જેમાં તેઓ કહ્યું કે બાલા સાહેબ ઠાકરેનું રામ મંદિરનું સપનું પૂર્ણ થયું છે. આ સાથે જ ઉદ્ધવ ઠાકરેએ એક કરોડ આપવાની જાહેરાત પણ કરી હતી. જેને 27 જુલાઇએ બેંકમાં જમા પણ કરાવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ