રાજનીતિ /  રાઉતના નિવેદનથી ગરમાયું રાજકારણ, કહ્યું- 2024માં આ પક્ષ સાથે ગઠબંધન કરીને જ બનાવીશું સરકાર 

Sanjay Raut Says Coalition Govt With Congress As Major Party Will Come To Power At Centre In 2024

સંજય રાઉતે કહ્યું કે, 2024માં કોંગ્રેસ સાથે ગઠબંધન સરકાર સત્તામાં આવશે, જે વર્તમાન સરકારના શાસનનો અંત લાવશે.

બ્રેકિંગ ન્યૂઝ