મહારાષ્ટ્ર / શિવસેનાની ભાજપને નવી ચીમકી, મામલો વધુ ગરમાતા મહારાષ્ટ્રની રાજનીતિ દિલ્હી પહોંચશે

Sanjay Raut Said Shiv Sena To Sit In Opposition In Parliament, Skip NDA Meet

મહારાષ્ટ્રમાં સરકાર ગઠબંધનની કવાયતમાં ભાજપ સાથેની વાતચીત બાદ શિવસેના હવે રાજ્યસભામાં વિપક્ષમાં જોવા મળી શકે છે. શિવસેના સાથેના સંબંધો બગડ્યા પછી રાજ્યસભામાં સાંસદોની બેઠક વ્યવસ્થામાં ફેરફાર જોવા મળી શકે છે. શિવસેના રાજ્યસભાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે અમે રાજ્યસભામાં વિપક્ષમાં બેસીશું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ