મુંબઈ / સોનૂ સૂદના વખાણ થયા તો શિવસેના વિફરી, ભાજપે કહ્યું કોઈ આટલું કરે છે ત્યારે...

Sanjay Raut Raised Question On Praises Of Sonu Sood Helping Migrants In Mumbai

પ્રવાસી શ્રમિકોને લઈને કરવામાં આવેલા સોનૂ સૂદના કામને લઈને તેના જે વખાણ થઈ રહ્યા છે તે શિવસેનાના સાંસદ સંજય રાઉતને પસંદ આવ્યા નથી. તેઓએ સામનામાં પોતાના લેખમાં આ પ્રશ્નને લઈને સવાલ કર્યો છે. આ માટે ભાજપે તેની પર નિશાન સાધ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ